ડાકોર હોળી ઉત્સવ 2025: રણછોડરાયજી મંદિરમાં 7 લાખ ભક્તોના સ્વાગતની તૈયારી, ડાકોર ના ઠાકોર ની હોળીની ધામધૂમ
ડાકોર હોળી ઉત્સવ: ફાગણ મહિનાની પૂનમ (14મી માર્ચ) ના દિવસે ડાકોર સ્થિત પ્રસિદ્ધ રણછોડરાયજી મંદિરમાં હોળી (ફાગણી પૂનમ)નો મહોત્સવ ધામધૂમથી ઊજવાશે. બે દિવસ (13 અને …