OnePlus 13 ભારતમાં ₹69,999 ની શરુઆતી કિંમત માં ઘમાકેદાર ફીચર્સ સાથે લોન્ચ, બેન્ક ઓફર્સ માં મળશે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ
OnePlus 13 Price In India : OnePlusએ ભારતમાં તેની નવીનતમ ફ્લેગશિપ OnePlus 13 લોન્ચ કરી છે. આ સ્માર્ટફોન 10 જાન્યુઆરી, 2025થી Amazon અને અન્ય ઑનલાઇન/ઓફલાઇન …