Dhurandhar First Look: લોહીથી લથપથ અને ઘાયલ રણવીર સિંહનો તીવ્ર અવતાર, ફેન્સ બોલ્યા ‘હવે થશે કમબેક’
રણવીર સિંહે તેના 40મા જન્મદિવસે “Dhurandhar First Look” રિલીઝ કરીને ફેન્સને ઉત્સાહથી ભરી દીધા છે. આ વીડિયોમાં રણવીરનો લોહીથી લથપથ, લાંબા વાળ અને ગુંજતી દાઢીવાળો …