Krrish 4 નું શૂટિંગ 2025માં શરૂ થશે અને Krrish 4 ને કરણ મલ્હોત્રા ડાયરેક્ટ કરશે અને રાકેશ રોશન પ્રોડ્યૂસ કરશે
હાલ માં Hrithik Roshan અભિનેત્રી કિયારા અડવાણી અને Jr NTR સાથે War 2 માં વ્યસ્ત છે, જે અયાન મુખર્જી ડાયરેક્ટ કરી રહ્યા છે. War 2 નું શૂટિંગ 2025ના એપ્રિલ સુધી પૂર્ણ થશે
Hrithik Roshan ની છેલ્લી ફિલ્મ Fighter સુપરહિટ રહી અને દીપિકા પાદુકોણ સાથે તેની કેમિસ્ટ્રી ની ખુબ ચર્ચા થઇ
આલિયા ભટ્ટ ની ફિલ્મ આલ્ફા માં પણ Hrithik ની ખાસ(Guest) ભૂમિકા હશે અને Krrish 4 માં પણ જબરદસ્ત સુપરહીરો તરીકે એક્શન કરતા દેખાશે
Hrithik Roshan ના ચાહકો તેની આવનારી ફિલ્મો ની આતુરતા થી રાહ જોઈ રહ્યા છે