આ ફિલ્મ ની લવ સ્ટોરી ખુબ ઈમોશનલ છે જે રી-રિલીઝ ની હકદાર છે
નિસ્વાર્થ લવ સ્ટોરી
બે વ્યક્તિ જે પ્રેમ માં પડે છે તે બંને ની દુનિયા અલગ છે, પણ કુદરતે તેમના નશીબ માં પ્રેમની સાથે, દુઃખ અને તડપ પણ નક્કી કર્યા છે
Sanam Teri Kasam ગીત
હિમેશ રેશમિયાનું સંગીત આ ફિલ્મનું હૃદય છે, જે દિલ અને અને આંખો ને ભીંજવી જાય છે.
અભિનય
માવરા હોકેન અને હર્ષવર્ધન રાણેના શાનદાર અભિનયે તેને યાદગાર ફિલ્મ બનાવી છે.
ફ્લોપથી કલ્ટ ક્લાસિક
થિયેટરમાં ફ્લોપ થઈ, પરંતુ Sanam Teri Kasam OTT પર પ્રખ્યાત થઇ અને કલ્ટ ફેવરિટ બની.
ચાહકોનો ઉત્સુકતા
ચાહકો આ ફિલ્મને 'બોલીવુડની સૌથી અનડેરેટેડ રોમાંટિક ફિલ્મ' કહે છે અને ફરી થી થિયેટર માં જવા ઉત્સુક છે
રી-રિલીઝ?
ચાહકો ની ડિમાન્ડ અને હર્ષવર્ધન રાણે ની પ્રોડ્યૂસર ને વિનંતી થી આ ફિલ્મ ફરીથી 7th ફ્રેબ્રુવારી એ રિલીઝ થશે
રાધિકા રાવ અને વિનય સાપરુની માસ્ટરપીસ
ડાયરેક્ટર્સે આ ફિલ્મમાં તેમનું હૃદય રેડ્યું, એવી સ્ટોરી બનાવી જે નિસ્વાર્થ પ્રેમ નો નજરીયો બતાવે છે
Sanam Teri Kasam 2 ની તૈયારી
આ 11th સપ્ટેમ્બર ના રોજ ફિલ્મ ના સિક્વલ ની પણ જાહેરાત તેના નિર્માતાઓ દ્વારા કરવામાં આવી હત, તેની પણ ખુબ રાહ જોવાય છે
શું તમે પણ આ રી-રિલીઝને સપોર્ટ કરવાતૈયાર છો?